
તમારી બ્રાન્ડિંગ માં
લોગો • બ્રાન્ડ • કલર • ઇન્ડસ્ટ્રી
*આ વિડિઓઝ માત્ર રેફરેન્સ માટે છે
તહેવારો એ સમય છે જ્યારે લોકો બ્રાન્ડ્સને નોટિસ કરે છે.
મહત્વનું એ છે કે યોગ્ય સમયે, યોગ્ય જગ્યાએ અને યોગ્ય લોકો સુધી પોંહચીએ.
અમારું પેકેજ તમને યોગ્ય સમયે, યોગ્ય જગ્યાએ અને યોગ્ય લોકો સુધી કોઈ ઝંઝટ વગર પોહ્ચવામાં મદદ કરે છે.
કોઈ વધારે ટૂલ્સ નહીં, એડિટ માટે પાછળ પાડવાની જરૂર નહિ ~ સીધો ફેસ્ટિવલ માટે નો વિડિઓ તમારા ઇમેઇલ અને વોટ્સએપ પર પહોંચાડવામાં આવશે.
આગામી વર્ષના દરેક મોટા તહેવાર માટે તમને વિડિઓ મળશે.
કાયા તહેવાર કવર કરીએ છીએ તે જાણો + ૨ બીજા તમારી પસંદ ના તહેવાર ના વિડિઓઝ
તમારા બ્રાન્ડ માટે યોગ્ય, શોર્ટ, સોશિયલ મીડિયા ફોર્મેટ્સ
બધા મુખ્ય સોશિયલ પ્લેટફોર્મ્સ માટે ઓપ્ટિમાઇઝ્ડ
લોગો, બ્રાન્ડ નું નામ, રંગો - બધું સમાવિષ્ટ
પરફેક્ટ ફાઈલ, કોઈ એડિટિંગ ની જરૂર પડશે નહિ.
માત્ર ૩ સરળ પગલાંમાં શરૂ કરો.
તહેવાર વિડિઓ પેકેજ ખરીદો.
તમારા બ્રાન્ડ વિગતો; લોગો, બ્રાન્ડ નામ, રંગો અને સંપર્ક વિગતો મોકલો.
તહેવારની તારીખ ના ૨૪ કલાક પેહલા વિડિઓ તમારા વોટ્સએપ અને ઇમેઇલ પર પહોંચાડવામાં આવશે.
વન ટાઈમ પેમેન્ટ
હા. દરેક વિડિઓમાં તમારો લોગો, બ્રાન્ડ નામ અને રંગો સમાવિષ્ટ છે, જેથી તે તમારા વ્યવસાય માટે બનાવવામાં આવ્યું લાગે છે — સામાન્ય ટેમ્પલેટ નથી.
અમે AI આધારિત સિસ્ટમનો ઉપયોગ કરીને તહેવાર વિડિઓઝ ઝડપથી બનાવીએ છીએ. પછી અમે તેને તમારા બ્રાન્ડ માટે વ્યક્તિગત બનાવીને તૈયાર કરીએ છીએ.
તમને ૫૦ તહેવાર વિડિઓઝ મળશે, જે ખરીદીની તારીખથી ૧ વર્ષ માટેના મુખ્ય તહેવારો આવરી લે છે. તમે ખરીદી કર્યા પછી સંપૂર્ણ યાદી મળશે.
તમે પસંદ કરી શકો છો: માસિક ડિલિવરી અથવા બધા વિડિઓઝ એકસાથે જો તમે પોતે શેડ્યૂલ કરવા માંગો છો.
હા, પસંદ કરેલા તહેવારો માટે. તમે ટેક્સ્ટ શેર કરો અને અમે તેને તમારા બ્રાન્ડેડ વિડિઓમાં ઉમેરશું.
વિડિઓઝ Instagram Reels, Stories અને WhatsApp માટે બનાવવામાં આવે છે. તે તૈયાર-પોસ્ટ ફોર્મેટમાં આપવામાં આવે છે.
માત્ર: તમારું બ્રાન્ડ નામ, તમારો લોગો, તમારાં બ્રાન્ડ રંગો, વોટ્સએપ નંબર (વૈકલ્પિક)
કોઈ સમસ્યા નથી. તમારી પાસે તહેવાર વિડિઓઝનું લાઇબ્રેરી રહેશે, જે તમે ક્યારે પણ પોસ્ટ કરી શકો છો.
પેકેજ ખરીદો બટન પર ક્લિક કરો અને અમને મેસેજ કરો. અમે આગળની પ્રક્રિયા સમજાવીશું અને મદદ કરીશું.